તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • PM ઉજ્જ્વલા યોજનામાં ગેસ કનેક્શન ફાળવવામાં અન્યાય થતો હોવાની રાવ

PM ઉજ્જ્વલા યોજનામાં ગેસ કનેક્શન ફાળવવામાં અન્યાય થતો હોવાની રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત અતિ પછાત જાતિના પરિવારોને ગેસનું કનેક્શન આપવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારે આ યોજનામાં સુરેન્દ્રનગર જિલ્લાના વિચરતી જાતીના પરિવારોને અન્યાય થતો હોવાની રાવ સાથે 50 થી વધુ પરિવારોએ કલેક્ટર કચેરીમાં લેખીત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા અતિ પછાત જાતિઓના પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વસતા નટ બજાણીયા પરિવારોએ આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા છતાં વિતરક એજન્સીઓ દ્વારા ગેસ કનેક્શન ન અપાતુ હોવાની ફરીયાદ સાથે 50 પરિવારોએ કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરી હતી.

અનુસંધાન પાના નં. 3 પર...

ગેસ કનેક્શન ફાળવવા લેખિત રજૂઆત કરાઇ.તસવીર-તુષાર માલવણીયા

અન્ય સમાચારો પણ છે...