તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ્વર પાર્કમાં ભાગવત સપ્તાહ નિમિત્તે ડાયરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રતનપર આદેશ્વર પાર્કમાં જોષી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાના છેલ્લા દિવસે ગુરૂવારના રોજ ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ઼ હતું. જેમાં પ્રદાપદાન ગઢવી, રામભા ગઢવી, મેહુલભાઇ રબારી, દડુભાઇ સહીતના કલાકારોએ દુહા છંદની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને ડાયરાની મોજ માણી હતી.

અન્ય સમાચારો પણ છે...