તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદેશ ભાજપ કિસાન મોરચાના જિલ્લા પ્રભારીઓ નિમાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વર્ષ 2017-18 માટે કિશાન મોરચા જિલ્લા પ્રભારીની નિમણુંકનું આયોજન કરાયું હતું. આથી મુળ શિયાણ ગામના અને સુરેન્દ્રનગર જિલ્લાના રાજભા.ટી.ઝાલા પ્રદેશમંત્રી ગુજરાત કિશાન મોરચા ભાજપની કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે તેમજ પ્રવિણસિંહ ડાભીની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...