તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાંડિયા પાસે કાર-બાઇકના અકસ્માતમાં દંપતી ઘાયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂડા | સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ચમારડી ગામના પતિ-પત્નિ દવાખાને બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારે લીંબડી - ધંધુકા રોડ પર આવેલ ખાંડીયા ગામ પાસે આવેલ નારણઘરા પાસે ઇકો કારચાલકે કારપરનો કાબુ ગુમાવતા મોટરસાયકલ સાથે અથડાઇ હતી. આથી સર્જાયેલા અકસ્માતમાં મોટરસાઇકલ સવાર દંપતિને ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે ચમારડીના લક્ષ્મણભાઇ દેવજીભાઇ કોળીએ ચૂડા પોલીસ સ્ટેશને કારચાલક સામે ફરીયાદ નોંધાવતા ગુનો દાખલ કરી વધુ તપાસ ચૂડા પોલીસના નંદલાલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...