તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોલડી ગામના તેજસ્વી છાત્રોનું સન્માન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રાના સોલડી ગામે લોકોમાં શિક્ષણઅંગે વિદ્યાર્થીઓને શિક્ષિત બનવા પ્રોત્સાહન મળે તે માટે અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાના કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. ધો.5 થી ઉચ્ચશિક્ષણમાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને ધારાસભ્ય નૌસાદભાઇ સોલંકીના હસ્તે સન્માનપત્ર તેમજ પુરસ્કાર આપી સન્માન કરાયું હતું. માહિતી ખાતાના નિવૃત કર્મી એચ.એચ.વાઢેર, પિતાબરભાઇ વાઢેર પ્રવર્તમાન સમયમાં શિક્ષણની જરૂરીયાત અંગે માર્ગદર્શન આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...