તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયલામાં હેલન કેલરના જન્મ દિવસની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સાયલા રાજસોભાગ સંચાલિત આર્શિવાદ વિકાલાંગ કેન્દ્રના પરિસરમાં હેલન કેલરના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 50થી વધુ નેત્રહિન અને શ્રવણ ક્ષતિ ધરાવતા બધિરાંધોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં સાયલા મામલતદાર પી.બી.ચૌહાણ, જિલ્લા સુરક્ષા અધિકારી જે.એન.મકવાણા અને આર.એસ.જાદવ ઉપસ્થીત રહયા હતા અને કાર્યક્રમમાં બધિરાંધોને મતદાન કરવા અને મતદાર યાદીમાં નામ નોંધવાની પણ અપીલ કરવામાં આવી હતી અને સાયલા ગામની દિવ્યાંગ બહેનના લગ્ન પેટે રૂપિયા 50, 000ની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...