તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લરખડિયા પ્રાથમિક શાળામાં દફતર અને ચોપડાનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | લખતરના લરખડીયા ગામની પ્રાથમિક શાળામાં ધો.1 થી 8નાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને દફતર અને ચોપડાના વિતરણનું આયોજન કરાયુ હતું. આથી પ્રભુભાઈ કાસુંદરા દ્વારા વિદ્યાર્થીઓને દફતર તેમજ ચોપડાનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ગામનાં સરપંચ મુકેશભાઈ ટુંડિયા તેમજ દફતર અને ચોપડાનાં દાતા પ્રભુભાઈ કાસુંદરા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...