તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુ.નગર, વઢવાણ, ચૂડા ને પાટડીમાં મેઘાની પધરામણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી, શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
સુરેન્દ્રનગર | ગુરુવારે બપોરે ભારે ઉકળાટ બાદ સાંજે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. આથી વરસાદથી શહેરની ગીતા સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. તસવીર-વિપુલ જોષી

ચૂડા | સાંજે એકાદ ઇંચ વરસાદ થતા ગરમીથી રાહત મળી હતી.તસવીર-પંકજ ત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...