તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar શહિદ સૈનિકોના પત્નીઓ માટે રક્ષાપેન્શન અદાલત યોજાશે

શહિદ સૈનિકોના પત્નીઓ માટે રક્ષાપેન્શન અદાલત યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ-મોરબી જિલ્લાઓમાં માજી સૈનિકો, શહીદ સૈનિકોના પત્નિઓ તેમજ તેમના આશ્રીતો માટે રક્ષા લેખા પ્રધાન નિયંત્રક પેન્શન અલ્હાબાદ દ્વારા રાવલે સ્ટેડીયમ, અમદાવાદ મુકામે પેન્શન અદાલતનું આયોજન કરાયું છે. તા.12-10ના રોજ સવરે 8 થી 17 કલાક યોજાશે

અન્ય સમાચારો પણ છે...