તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવેમાં માજી સૈનિકોની ગેટકીપર તરીકે ભરતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ભારતીય રેલ્વેમાં રેલ્વે ડીવીઝનમાં માજી સૈનિકોની ગેટ કીપર તરીકે ભરતી કરવા માટે અમદાવાદ ડીવીઝનમાં 473, વડોદરા ડીવીઝન માટે 136, રાજકોટ ડીવીઝન 273 , ભાવનગર ડીવીઝન માટે 567 જ્ગા ભરતી કરવાની છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ અને મોરબી જિલ્લામાં વસવાટ કરતા માજીસૈનીકોએ આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ નોડ, અમદાવાદમાં નોંધણી યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...