તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા માડીના મંદિરીયે કાર્યક્રમનું આયોજન

કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા માડીના મંદિરીયે કાર્યક્રમનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | તા.5-10ના રોજ રોજ શુક્વારે એલ.એમ.એસ ગ્રાઉન્ડ, વઢવાણમાં યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, પાલિકા પ્રમુખ વિપીનભાઇ ટોલીયા, વઢવાણ પાલિકા પ્રમુખ ખમ્માબા હરપાલસિંહ, કલેક્ટર કે.રાજેશ, પોલીસ અધિક્ષક મનીન્દરપ્રતાપસિંહ પવાર, જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...