તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar ઝાલાવાડમાં સતવારા બોર્ડિંગમાં બ્લડ ગ્રૂપ ચેકિંગ કાર્યક્રમ યોજાયો

ઝાલાવાડમાં સતવારા બોર્ડિંગમાં બ્લડ ગ્રૂપ ચેકિંગ કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ઝાલાવાડ સમસ્ત સતવારા બોર્ડિંગ વિદ્યાર્થીઓના બ્લડ ગ્રૂપની ચકાસણીનું આયોજન કરાયું હતું. રવિવારે જોરાવરનગરમાં આવેલી બોર્ડીંગના વિદ્યાર્થીઓનું ડો.શૈલેષભાઇ ચંપાનેરીયા પલ્મોકેર હોસ્પીટલ ટીમ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું નિશુલ્ક બ્લડ ગ્રૂપ ચેકીંગ કરી અપાયું હતું. કાંતીભાઇ માસ્તર, શંકરભાઇ કણઝરીયા, લાભુભાઇ ડાભી તથા ં સતવારા બોર્ડીંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...