તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar લખતરની શાળામાં નશાબંધી સપ્તાહ નિમિતે કાર્યક્રમ યોજાયો

લખતરની શાળામાં નશાબંધી સપ્તાહ નિમિતે કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | લખતરની એ.વી.ઓઝા અને વી.જે.ઓઝા સંસ્કાર વિધાલયમાં સુરેન્દ્રનગર જિલ્લા નશાબંધી અને આબકારી કચેરી દ્વારા નશાબંધી સપ્તાહ નિમિતે શાળાની બાળાઓમાં મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. કચેરીનાં અધિક્ષક એસ.પી.વાઘેલા, લખતર મામલતદાર ગોપાલદાસ હરદાસાણી, ડો. અલ્પા કાપડિયા, અનિલ રામોલા, અશોક દોશી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...