Home » Saurashtra » Latest News » Surendranagar » Surendranagar - વખતપરમાં રામટેકરી આશ્રમે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

વખતપરમાં રામટેકરી આશ્રમે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:35 AM

Surendranagar News - સુરેન્દ્રનગર | વખતપર ગામે શારદાબા તથા ભક્તિબાના સેવકગણ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયંુ છે. તા.18...

  • Surendranagar - વખતપરમાં રામટેકરી આશ્રમે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
    સુરેન્દ્રનગર | વખતપર ગામે શારદાબા તથા ભક્તિબાના સેવકગણ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયંુ છે. તા.18 સપ્ટેમ્બરે રામટેકરી આશ્રમે સવારે રામાપીરને નેજો ચઠાવવામાં આવશે. જ્યારે તા.17 સપ્ટેમ્બરે સંતવાણીનું આયોજન કરાયંુ છે. મહેશ વ્યાસ, અશ્વિનભાઇ મહારાજ, અશોકભાઇ અકૈયા સહિતના કલાકારો સંતવાણીની રમઝટ બોલાવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ