સરામાં મહોરમ માસ દમિયાન હિન્દુ મુસ્લીમ યુવાનોની સેવા

Surendranagar - સરામાં મહોરમ માસ દમિયાન હિન્દુ મુસ્લીમ યુવાનોની સેવા

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:35 AM IST
સુરેન્દ્રનગર | મૂળીના સરાગામે મહોરમમાસ દરમિયાન હિન્દુ-મુસ્લીમ યુવાનો દ્વારા સેવાનું આયોજન કરાયુ છે. જેમાં યુવાનોએ પોતાના ખિસ્સા ખર્ચીના પૈસા બચાવી હળવદ બસ સ્ટેન્ડ પાસે હિન્દુ - મુસ્લીમ એકતાનો સંદેશો આપતા શબીબનંુ આયોજન કર્યું છે. જેમાં દરરોજ ઠંડાપીણા, નાસ્તાનું પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવે છે.

X
Surendranagar - સરામાં મહોરમ માસ દમિયાન હિન્દુ મુસ્લીમ યુવાનોની સેવા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી