તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Surendranagar નકલંક ગુરૂકુળ અન્ડર 17 ખોખો સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ

નકલંક ગુરૂકુળ અન્ડર 17 ખોખો સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મોરબી જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં અન્ડર 17 ખોખો સ્પર્ધા યોજાઇ હતી. જેમાં હળવદની નકલંક ગુરૂકુળના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. આથી તેઓ હવે રાજ્યકક્ષાએ ભાગ લેવા જનાર છે. વિદ્યાર્થીઓનીઆ સિધ્ધી બદલ સંસ્થાના પ્રમુખ મહંત દલસુખરામ મહારાજ, એમડી કરૂણાબેન પ્રજાપતિ, આચાર્ય ભરતભાઇ કણઝરીયા સહિત શાળા પરીવારમાં આનંદ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...