સરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાના શપથ

સુરેન્દ્રનગર | વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સ્વપ્નને સાર્થક કરવા સ્વચ્છતા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:35 AM
Surendranagar - સરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાના શપથ
સુરેન્દ્રનગર | વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સ્વપ્નને સાર્થક કરવા સ્વચ્છતા પખવાડીયાનું આયોજન કરાયંુ છે. 15 સપ્ટેબરે સરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડો.વણોલ, ડો.જે.ડી.રાવલ સહિત, કર્મચારીઓ દ્વારા સરકારી કચેરીઓ સ્વચ્છતા જાળવવા કટીબધ્ધતા દર્શાવતા શપથ ગ્રહણ કરી આરોગ્ય કેન્દ્રમાં સફાઇ અભિયાન હાથ ધર્યું હતું.

X
Surendranagar - સરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાના શપથ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App