તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • વિવિધ બોર્ડ નિગમના નિવૃત્ત કર્મીઓના પેન્શનમાં વધારો કરવા માગ કરાઇ

વિવિધ બોર્ડ નિગમના નિવૃત્ત કર્મીઓના પેન્શનમાં વધારો કરવા માગ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના વિવિધ બોર્ડ નિગમમાંથી ફરજ બજાવી નિવૃત થયેલા કર્મચારીઓએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર અાપ્યું હતું. જેમાં ઇપીએસ યોજના અંતર્ગત ઓછામાં ઓછું 5 હજાર માસિક પેન્શન આપવાની માંગ કરી હતી. ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ ડેરી કર્મચારી મંડળ, એસ.ટી.નિવૃત પેન્શનર સમિતિના નેજા નીચે સુરેન્દ્રનગર જિલ્લાના નિવૃત કર્મીઓ એકત્ર થયા હતા.

અનુસંધાન પાના નં. 3 પર...

વિવિધ બોર્ડ નિગમના નિવૃત કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...