વઢવાણમાં માનસિક દિવ્યાંગ બાળકો માટે જાદુનો શો યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણમાં ચાલતી સંસ્થા મહેશભાઈ.પી.વોરા જીવન સ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની તાલીમી શાળાના માનસિક દિવ્યાંગ બાળકોના મનોરંજન માટે જાદુના શોનું આયોજન કરાયુ હતું. આ શોમાં મેજીશીયન ડોલરભાઈ ચુડાસમા દ્વારા બાળકોને પોતાની આગવી શૈલી દ્વારા જુદી જુદી જાદુની પ્રયોગો બતાવી બાળકોને ભરપુર મનોરંજન પુરૂ પાડી અનેરો આનંદ કરાવી તેમની સેવા આપી હતી. આ આયોજનને સફળ બનાવવા શાળા પરીવારે પ્રયાસો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...