શહેર યુવા મોરચાએ સફાઇ દ્વારા કરી પર્યાવરણ દીવસની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર શહેર યુવા મોરચા દ્વારા સ્વચ્છતા દિવસની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકામા આવેલ વઢવાણ સ્ટેટ સુરેન્દ્રસિંહજીની પ્રતીમાની સાફસફાઇ કરી હારતોરા કરવામા આવ્યા હતા. આ તકે પાલીકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા, બકાલાલ પરમાર, ઉપ પ્રમુખ જીઞ્નાબેન પંડ્યા, બચુભાઇ, ભાવેશ પ્રજાપતી ઉપસ્થીત રહ્યા હતા. આ તકે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી સત્યદીપસિંહ પરમાર, જિલ્લા યુવા મોરચા મહામંત્રી પ્રદીપસીંહ રાણા, મંત્રી પી.ડી.રાઠોડ સહીત યુવા મોરચા ટીમ ઉપસ્થીત રહી સુરેન્દ્રસીંહજીની પ્રતીમાને સ્વચ્છ કરી પર્યાવરણ દીવસે સ્વચ્છતા અભીયાન હાથ ધર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...