• Home
  • Saurashtra
  • Latest News
  • Surendranagar
  • Surendranagar ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમુહ ગાનની પ્રતિયોગીતા યોજાઇ

ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમુહ ગાનની પ્રતિયોગીતા યોજાઇ

DivyaBhaskar News Network

Sep 16, 2018, 03:31 AM IST
Surendranagar - ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમુહ ગાનની પ્રતિયોગીતા યોજાઇ
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમુહ ગાનની પ્રતિયોગીતાનું આયોજન કરાયું હતું. આથી તા.9-9-18ના સુરેન્દ્રનગરનું રોજ ભારત કો જાનો તેમજ રાષ્ટ્રીય સમૂહ ગાનની પ્રતિયોગીતા યોજાઈ હતી. જેમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઇ ગીતોની રજૂઆત કરી હતી.

X
Surendranagar - ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમુહ ગાનની પ્રતિયોગીતા યોજાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી