તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેલાળા (ધ્રા)માં સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મૂળી તાલુકાના વેલાળામાં સીઆરસી કક્ષાના કલાઉત્સવનુ આયોજન 6 ઓક્ટોબરે કરાયુ હતુ. સીઆરસી કો-ઓર્ડીનેટર મિસ્ત્રી ધર્મેન્દ્રભાઈ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કલા ઉત્સવમા઼ 28 જેટલા વિદ્યાર્થીઓએ વકૃત્વ, નિબંધ, કાવ્ય, ચિત્ર જેવી સ્પર્ધાઓમા પોતાની કલાનુ આગવુ પ્રદર્શન કર્યું હતું. જેમાં વિજેતા બનેલા બાળકોને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...