ઝાલાવાડમાંં જૈન સમાજનો 42 શિલ્ડ પારીતોષિક સમારોહ

સુરેન્દ્રનગર | ઝાલાવાડ જૈન સભા સુરેન્દ્રનગર દ્વારા 42મા શિલ્ડ પારીતોષિક સમારોહ 2018નુ આયોજન કરાયુ છે. રવિવારે સવારે 9...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:31 AM
Surendranagar - ઝાલાવાડમાંં જૈન સમાજનો 42 શિલ્ડ પારીતોષિક સમારોહ
સુરેન્દ્રનગર | ઝાલાવાડ જૈન સભા સુરેન્દ્રનગર દ્વારા 42મા શિલ્ડ પારીતોષિક સમારોહ 2018નુ આયોજન કરાયુ છે. રવિવારે સવારે 9 કલાકે સ્થાનક વાસી જૈન વાડી સમારોહ યોજશે જેમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ સ્કોલરશીપ અપાશે. આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ વિપીનભાઇ ટોલીયા, વર્ષાબેન દોશી, નલીનીબેન શાહ , બાબુલાલ શાહ સાહિત જૈન આગેવાનો ઉપસ્થિત રહેશે.

X
Surendranagar - ઝાલાવાડમાંં જૈન સમાજનો 42 શિલ્ડ પારીતોષિક સમારોહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App