Home » Saurashtra » Latest News » Surendranagar » Surendranagar - ધ્રાંગધ્રાની આદર્શનિવાસી શાળામાં સાપ નીકળતા રેસ્ક્યુ કરાયો

ધ્રાંગધ્રાની આદર્શનિવાસી શાળામાં સાપ નીકળતા રેસ્ક્યુ કરાયો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:21 AM

Surendranagar News - સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રાની આદર્શ નિવાસી શાળામાં સાપ નિકળ્યો હતો. આ અંગે શાળાના પિન્સીપાલ મુકેશભાઇ કલોત્રાએ...

  • Surendranagar - ધ્રાંગધ્રાની આદર્શનિવાસી શાળામાં સાપ નીકળતા રેસ્ક્યુ કરાયો
    સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રાની આદર્શ નિવાસી શાળામાં સાપ નિકળ્યો હતો. આ અંગે શાળાના પિન્સીપાલ મુકેશભાઇ કલોત્રાએ જયેશકુમાર ઝાલા અને ચંન્દ્રેશ કુમાર વાણીયાનો સંપર્ક કર્યો હતો. આથી બંન્નેએ તાત્કાલીક શાળામાં આવીને સાંપ રેસક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. જે પકડાઇ જતા સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી મુકાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ