Home » Saurashtra » Latest News » Surendranagar » Surendranagar - જુગારના કેસમાં 3 માસથી ફરાર આરોપી ઝડપાયો

જુગારના કેસમાં 3 માસથી ફરાર આરોપી ઝડપાયો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:21 AM

Surendranagar News - ધ્રાંગધ્રા પોલીસ મથકમાં ત્રણેક માસ પહેલા નોંધાયેલા જુગારના ગુનાનો આરોપી નવા જંકશન પાસે જીનેશ્વરનગરમાં રહેતો...

  • Surendranagar - જુગારના કેસમાં 3 માસથી ફરાર આરોપી ઝડપાયો

    ધ્રાંગધ્રા પોલીસ મથકમાં ત્રણેક માસ પહેલા નોંધાયેલા જુગારના ગુનાનો આરોપી નવા જંકશન પાસે જીનેશ્વરનગરમાં રહેતો ભગુભાઇ ઉર્ફે ભગત ધનજીભાઇ પઢેરીયા ફરાર હતો.

    આ દરમિયાન આ શખ્સ નવા જંકશન સામે આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે હોવાની બાતમી પેરોલ ફર્લોની ટીમને મળતા પોલીસે વોચ રાખી તેને ઝડપી લીધો હતો. આરોપીને ધ્રાંગધ્રા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે. આ કાર્યવાહીમાં પેરોલ ફર્લો ટીમના પીએસઆઇ એ.એ.જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ