તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુધરેજ પ્રાથમિક શાળાનં.1માં પતંગોત્સવની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની દૂધરેજ પ્રાથમિક શાળા નંબર.1 માં તારીખ 11-1-2019ના રોજ પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પતંગ અને દોરી વિતરણ કરવામાં આવ્યાં હતાં. જે બાળકોએ શાળાના પ્રાંગણમાં ઉડાવ્યા હતા. ત્યાર બાદ સ્વ.ભરતભાઇ સોલંકીના સ્મરણાર્થે શાળાનાં તમામ વિદ્યાર્થીઓને નાસ્તો આપાયો હતો. આ આયોજનને સફળ બનાવવા શાળા પરીવારે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...