તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાજલને ન્યાય આપોની માંગ સાથે સુરેન્દ્રનગરમાં કેન્ડલ માર્ચ યોજાઇ : કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે કાજલબેન સાથે દુષ્કર્મ અને હત્યાના બનાવના ઠેરઠેર પ્રત્યાઘાતો થઇ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના દુધની ડેરી ઉપાસના સર્કલથી આંબેડકર ચોક સુધી જસ્ટીસ ફોર કાજલ કેન્ડલ માર્ચ યોજાઇ હતી. જેમાં બનાવમાં આરોપીઓને કડક સજા કરવાની માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો