તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કટુડા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | વઢવાણ તાલુકાના કટુડા ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરાયુ હતું. જેમાં ગામની શાળામાંથી નીકળી રેલી ગામના મુખ્યમાર્ગો પરથી સ્વચ્છતા અંગેના સુત્રોચ્ચાર અને બેનરો સાથે ફરી સ્વચ્છતા અંગે લોકજાગૃતિ લાવવા પ્રયાસ કર્યા હતા. આ રેલીમાં એન્જીનીયર પુનીતભાઇ આચાર્ય, કર્મદીપસિંહ લકુમ સહિત શાળાના આચાર્ય અને શિક્ષકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...