તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડેલ સ્કૂલ રાણપુરમાં કરુણા અભિયાન કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | બોટાદ જિલ્લાના રાણપુરની મોડેલ સ્કૂલમાં કરુણા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમા આકાસમાં વિહરતા પક્ષીઓ પતંગની દોરીથી ઇજા થી મૃત્ય થતા હોવાની તથા ચાઇનીઝ દોરી ન વાપરવા માહિતી અપાઇ હતી. જ્યારે મકરસંક્રાંતીની ઉજવણી દરમિયાન સાવચેતી અંગે માર્ગદર્શન અપાયુ હતુ. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો