તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજરંગપુરા ગામે આઇઓસીનો નેત્રનિદાન કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખતર ભાસ્કર | લખતરના બજરંગ પુરા ગામે ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન સુરેન્દ્રનગર કચેરી દ્વારા કોન્ટાકેરના સહયોગથી નેત્રનિદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ.તા.9 જાન્યુઆરીના રોજ યોજાયેલ આ કેમ્પમાં ડો.ખત્રી અને ટીમે 300 દર્દીઓની આંખોની તપાસ કરી નિશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે આઇઓસીના વીજયભાઇ મીના, યોગેશભાઇ વિજય, કોન્ટાકેરના તુષારભાઇ દવે, બજરંગપુરા સરપંચ રસિકભાઇ પટેલ, ઉપસરપંચ ભરતસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામા઼ં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો