તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | આંતરરાષ્ટ્રિય મહિલા દિવસે જય ગણેશ હિરો દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં પન્નાબેન શુક્લ, હષૅદબા જાડેજા સહિતનાઓએ હાજરી આપી હતી. મહેમાનોને શીલ્ડ આપી સન્માનિત કરાયા હતા. જયારે ગરીબ બહેનોને રાશનની કીટ મહેમાનો દ્વારા વિતરણ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જય ગણેશ ઓટોના મેનેજર જીગ્નેશભાઈ ભટ્ટ, ઓનર અશોકભાઈ પટેલ સહિતના સ્ટાફ મિત્રોએ તૈયારીઓ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો