તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ડિયન પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરની જિલ્લાકક્ષાના ખેલમહાકુંભમાં ચેસ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. જેમાં અન્ડર 11 કેટેગરીમાં ધો.3માં અભ્યાસ કરતા આયુષ ભાવિકભાઇ દવેએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા રાજ્યકક્ષાએ રમવા જવા પસંદગી થઇ છે. તેમની આ સિધ્ધી બદલ શાળાપરીવાર દ્વારા સન્માન કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...