તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના મહામંત્રી તરીકે નિમણૂક કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવાનું સેના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશભાઇ ઠાકોર દ્વારા આયોજન કરાયુ હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઠાકોર સેના પ્રમુખ તરીકે ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામના અતુલભાઈ ઝેઝરીયાની નિમણુંક કરાઇ હતી. હવે તેઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ઠાકોર સેનાના સંગટનને મજબુત કરવા કાર્ય કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો