તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન્મદિનની સાદગીથી ઉજવણી બચતની રકમ શહિદોના ફંડમાં આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | હળવદના ઋકમણી પાર્કના રહીશ અને તક્ષશિલા વિદ્યાલયમાં ધો.4માં અભ્યાસ કરતા ખંજન મહેશભાઇ પટેલે જવાનોની શહિદીના માનમાં આ વર્ષે જન્મદીન સાદગીથી ઉજવ્યો હતો. આ ઉજવણી ન કરાતા બચેલ રકમ અને બે વર્ષથી જમા કરેલ સેવિગ્સ બોક્ષની રકમ શહિદ ફાળામાં અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો