તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે શહીદોની યાદમાં આનંદના ગરબા યોજાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | કૃષ્ણેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા શહિદ જવાનોની યાદમાં તા.23 ફેબ્રુઆરીના રોજ આનંદના ગરબાનું આયોજન કરાયુ હતું. આથી કૃષ્ણનગરના મહાદેવ મંદિરે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શ્રવણલાભ લીધો હતો. આ પ્રસંગે એકત્રીત થયેલ ફંડ કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શહિદ પરીવારનિધી ફંડમાં આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો