તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં વડીલો અને યુવાનો માટે જીવનસાથી પસંદગી મેળો યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | અનુબંધ અને રીઝવાન અડતીયા ફાઉન્ડેશન દ્વારા એકલવાયા વડીલો અને યુવાનો માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન તા.20-1-19ના રોજ રવિવારે ઉમીયાધામ વરાછારોડ સુરત ખાતે સવારે 10 કલાકે વડીલોનું ત્યારબાદ બપોરે 3 કલાકે યુવાનોનું સંમેલન યોજાશે. આ સંમેલનમાં ભાગ લેવા ઇચ્છતા સુરેન્દ્રનગરના લોકોને નટુભાઇ પટેલ, ભાવાનભાઇ પટેલ, ખીમજીભાઇ કચ્છીનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...