તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાટકેશ્વર મહાદેવ મંદિરે શહીદો માટે શાંતિપાઠ યોજાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જમ્મુ-કાશ્મીરના પુલવામાં આતંકવાદી હુમલામાં શહિદ થનાર જવાનોના આત્માનીશાંતી માટે હાટકેશ્વર મહાદેવ મંદિરે શાંતિપાઠનું આયોજન કરાયુ હતું. આથી તા.22 ફેબ્રુઆરીના રોજ ગૌતમ ગૌત્રીય ભુદેવો દ્વારા એકાવન દિવાની આરતી કરી મંત્રોચ્ચાર સાથે શાંતિપાઠનું પઠન કરી શહિદોના આત્માનીશાંતિ માટે પ્રાર્થના કરાઇ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો