તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનપુરમાં હનુમાન મંદિરે 18 કલાક અખંડ રામધૂન યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે મારૂતીધામ હનુમાન મંદિર ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા અખંડ રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનપુર ગામના સેવાભાવીઓ તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને 18 કલાક સુધી ભાવપૂર્વક રામધુનનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો મહંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...