તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજુલા કન્યા વિદ્યાલયમાં વાલી સંમેલન અને સામાજિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | માનવ મંદિર સંચાલિત મંજુલા કન્યા વિદ્યાલયમાં વાલી સંમેલન અને સામાજીક જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો. સામાજીક જાગૃતિના ભાગ રૂપે વ્યસનમુક્તિ, પર્યાવરણ બચાવો, અંધશ્રધ્ધા નિવારણ અંગે પ્રદર્શન યોજાયું હતુ. જેમાં ભરતભાઇ ભલાળા, જ્યોતીબેન સોલંકી તથા વિદ્યાર્થિનીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા ચિનુભાઇ શાહ, ડો.નિખીલેશ દેસાઇ, મંત્રી જયશ્રીબેન દેસાઇ, સોનલબેન કળોતર વગેરે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો