તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂળીના સરા ગામેથી દ્વારિકા જવા પગપાળા સંઘ રવાના કરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મૂળીના સરા ગ્રામજનોએ સરાથી દ્વારકા સુધીની પદયાત્રાનુ આયોજન કરાયુ છે. આ સંઘ દ્વારીકા જતા વચ્ચે આવતા તમામ ધર્મસ્થાનોમાં દર્શનલાભ લેશે જેમાં 40થી વધુ ભકતો રામમહેલ મંદિરે દર્શન કરી આશિર્વાદ લઇ જય દ્વારીકાધિશના નારા સાથે રવિવારે સંઘ દ્વારીકા જવા રવાના થતા મોટી સંખ્યામાં લોકો વિદાય આપવા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો