તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવી ડોકટરોને બાળકોના અધિકારોથી માહિતગાર કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક મેડિસિન અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સયુંકત ઉપક્રમે એક દિવસીય વર્કશોપનું આયોજન સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં તા.23 ફેબ્રુઆરીના રોજ કરાયુ હતું. તબીબી વિદ્યાર્થીઓને સમાજ તથા બાળ સુરક્ષાની યોજના, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ, જુવેનાઇલ જસ્ટિસ એકટ, પોકસો એકટ, દત્તક વિધાન, વિકલાંગ ધારો, બાળકોના અધિકારો અને કાયદાકીય રીતે તબીબી સેવાઓનું મહત્વ અને ફરજો અંગે માહિતગાર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો