તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર| વઢવાણ પ્રજાપતિ સમાજની વાડીમાં નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં સી.યુ.શાહ મેડીકલ કોલેજ તથા વઢવાણ સીએચસીના ડોક્ટરો અને ટીમે કાન, નાક, ગળાના, સ્ત્રી રોગ સહિત વિવિધ રોગોના 380થી વધુ દર્દીઓની તપાસ નિદાન કર્યુ. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા મહેન્દ્રભાઇ બગડીયાનું સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે પીએસઆઇ એસ.બી.સોલંકી, જિલ્લા યુવા વિકાસના સુબોભાઇ જોષી સહિતના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો