તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોઠારિયામાં નિ:શુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | લાયન્સ કલબ અને લિયો કલબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા નિ:શુલ્ક મલ્ટીસ્પેશ્યાલીટી મેડીકલ કેમ્પનું આયોજન કરાયુ છે. આથી વઢવાણ તાલુકાના કોઠારીયા ગામની પ્રાથમિક વિદ્યાલયમાં તા. 6 જાન્યુઆરી 19ના રોજ યોજાનાર કેમ્પમાં ડો.વાયડી.સોલંકી, ડો.વિકાસ બઠલા સેવા આપશે. કેમ્પને સફળ બનાવવા ડો. ઋષીકેશ વ્યાસ સહિતનાઓ તેયારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...