તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં ચાર પીઆઇ નવા આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જિલ્લામાં છેલ્લા થોડા સમયથી પોલીસ ઇન્સપેકટરોની જગ્યા ખાલી હતી. જેના લીધે એક પીઆઇને બે જગ્યાએ ચાર્જ અથવા પીએસઆઇને પીઆઇનો ચાર્જ અપાતો હતો. ત્યારે રાજયના પોલીસ મહા નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શીવાનંદ ઝાએ 74 બિન હથીયારી પીઆઇ કક્ષાના અધિકારીઓની બદલી કરી છે. જેમાં અમદાવાદ સીટીમાં ફરજ બજાવતા કે.ડી.નકુમ અને બી.એમ.દેસાઇ, વડોદરા સીટીમાંથી એફ.કે.જોગલ અને અમદાવાદ એટીએસમાંથી આર.ડી.પરમારની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નવા ચાર પીઆઇ આવતા પોલીસ તંત્ર વધુ મજબૂત બનશે.

અન્ય સમાચારો પણ છે...