તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરથી ધ્રાંગધ્રા જતી ટ્રેન ભુજ સુધી લંબાવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઝાલાવાડ અને કચ્છના લોકો સામાજીક અને ધંધાકીય રીતે જોડાયેલા છે. ત્યારે ભાવનગરથી ધ્રાંગધ્રા જતી પેસેન્જર ટ્રેનને ભુજ સુધી લંબાવવા માંગ ઉઠી છે. જોરાવરનગરના લાલબહાદુર શાસ્ત્રીનગરમાં રહેતા પી.વી.વાઘેલાએ ભાવનગર રેલવે ડીવીઝનને લેખીત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયા મુજબ અમદાવાદથી કચ્છ તરફ જતી ટ્રેનો વિરમગામથી સીધી વાયા ધ્રાંગધ્રા, હળવદ થઇને કચ્છ જાય છે. આથી જો ભાવનગરથી નીકળતી અને ધ્રાંગધ્રા જતી આ ટ્રેન ભુજ સુધી લંબાવાય તો લોકોને સુવિધા મળી શકે છે. આવકની દૃષ્ટીએ પણ રેલવેને નુકશાન જાય તેમ નથી. આથી લોકોની સુખાકારીને ધ્યાને લઇ ભાવનગરથી ધ્રાંગધ્રા જતી પેસેન્જર ટ્રેન ભુજ સુધી લંબાવવી જોઇએ તેવી રેલ્વે ડિવિઝનમાં રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો