તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમ.પી.શાહ આર્ટ્સ કોલેજમાં વિવેકાનંદ જયંતિ નિમિત્તે પ્રદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્ય કોલેજમાં સ્વામિ વિવેકાનંદ જયંતિ નિમિતે પ્રદર્શનનું આયોજનમાં સ્વામીજીના જીવન-કાર્યોની ઝાંખી કરાવતા 70 પોસ્ટરો, 150થી વધુ પુસ્તકો અને 50થી વધુ ઓડીયો વિડીયો સીડીનું પ્રદર્શનનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતો. આ પ્રદર્શન બુધવારથી સવારે 9 થી 12 સુધી અન્ય શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાશે.

અન્ય સમાચારો પણ છે...