તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઇશર અડફેટે વઢવાણના વ્યકિતને ઇજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વઢવાણની ખારવાની પોળમાં રહેતા 54 વર્ષીય ગંભીરસિંહ વજુભા ગોહિલ કન્સ્ટ્રકશન કંપનીમાં નોકરી કરે છે. તા. 3 જાન્યુઆરીના રોજ તેઓ દાળમીલ રોડ પર સાઇટનું કામ જોઇને ઓફિસે પરત ફરતા હતા. જેમાં રિક્ષામાં ઉતરી રોડ ક્રોસ કરી રસ્તાની બીજી બાજુ ઓફિસે જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા આઇશરના ચાલકે તેમને અડફેટે લઇ ઇજા પહોંચાડી હતી. ગંભીરસિંહને સારવાર માટે લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો