તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુધરેજની આંગણવાડી અને શાળાનાં બાળકોને બટુક ભોજન કરાવાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરના દુધરેજ ગામના હિરાબેન કાસોડીયાનું અવસાન તા.29-2-20ના રોજ થયુ હતુ. આથી તેમના મોક્ષાર્થે તેમના વૃજલાલ કાસોડીયા અને પરીવાર દ્વારા બાળકોને બટુક ભોજન કરાવવાનું આયોજન કરાયુ હતુ. આથી દુધરેજ ગામની તમામ શાળા અને આંગણવાડીના બાળકોને તિથી ભોજન કરાવાયુ હતુ.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો