તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર નહેરુ યુવા કેન્દ્રનો જિલ્લા યુવા સંમેલન કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | નહેરૂ યુવા કેન્દ્ર તથા નવજીવન સાર્વજનીક સેવા મંડળના સહયોગથી જિલ્લા યુવા સંમ્મેલનનું આયોજન કરાયુ હતુ. વ્યાખ્યાતાઓએ યુવા વિકાસ અને યુવા નેતૃત્વ પર માર્ગદર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે પી.કે.પરમાર,જી.એલ.મકવાણાના હસ્તે તમામ તાલીમાર્થીઓને શિબિરના પ્રમાણપત્રો અપાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક રામપ્રશાદજી, મુકેશકુમાર ટુંડીયા, પ્રોફેસર વી. ડી. ડોડીયા,પ્રોફેસર દેનેશકુમાર ખાંદલા, વિજયભાઇ જી.સોલંકી અને ટીમે પ્રયાસ કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...