તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં જિલ્લાકક્ષાની સિનિયર સિટીઝન સ્પર્ધા યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના સીનીયર સીટીઝન માટે એથલેટીક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ સહિત રમતોનું આયોજન કરાયુ છે. આથી આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સીનીયર સીટીઝન ભાઇઓ બહેનોએ જિલ્લા રમતગમત કચેરીએથી ફોર્મ મેળવી જરૂરી આધારો સાથે ભરી તા.22-1-19 સુધીમાં રમતગમત અધિકારીની કચેરી બહુમાળી ભવન ખેરાળી રોડ સુરેન્દ્રનગરમાં પહોંચાવડવાની રહેશે તેમ જિલ્લા રમતગમત અધિકારીએ એક યાદીમાં જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...